# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DeWdjGOEd1E
- **Gondola URL:** https://gondola.cc/posts/71602540-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/fad75d33b2.jpg
- **Posted:** 2026-10-11T10:38:00.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

💃🪔 ગરબાના રંગે રંગાશે ગુજરાત, ભક્તિના તાલે ઝૂમશે ખેલૈયાઓ! 🔥

નવરાત્રીના પાવન પર્વમાં મા અંબેની આરાધના અને પરંપરાગત ગરબાના રંગ સાથે આવી રહ્યો છે માવડી ગરબા મહોત્સવ! ❤️🙏

આ ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવમાં Samachar Diary 24x7 મીડિયા પાર્ટનર તરીકે જોડાઈ રહ્યું છે. ગુજરાતની સંસ્કૃતિ, ગરબાની પરંપરા અને ઉત્સવના દરેક રંગને તમારા સુધી પહોંચાડવા અમે તૈયાર છીએ! 📸🎥

📍 માવડી ગરબા મહોત્સવ
🤝 Media Partner – Samachar Diary 24x7
📰 જ્યાં સમાચાર નહીં, હકીકત બોલે!

વધુ અપડેટ્સ માટે Follow કરો samachardiary24x7 ❤️

#MavdiGarbaMahotsav #Navratri2026 #GarbaMahotsav #SamacharDiary24x7 #MediaPartner #GujaratiGarba #NavratriGarba #GujaratNavratri #GarbaNight #GujaratiCulture #MaaAmbe #JaiMataji #NavratriFestival #GujaratEvents #GarbaLovers #GujaratiNews #GujaratNews #NavratriCelebration #Garba2026 #TrendingReels

## Stats

- **Views:** 0
- **Likes:** 50
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

garbanight, navratrifestival, garba2026, samachardiary24x7, navratricelebration, gujaratevents, gujaraticulture, maaambe, garbalovers, mavdigarbamahotsav, gujaratnews, gujaratinews, mediapartner, garbamahotsav, trendingreels, navratrigarba, navratri2026, jaimataji, gujaratigarba, gujaratnavratri

---
Copyright (c) Gondola