# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DeVYF_riPYf
- **Gondola URL:** https://gondola.cc/posts/71602550-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/2e359240cc.jpg
- **Posted:** 2026-10-11T00:31:37.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

નવરાત્રીનું પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રી | જાણો ધાર્મિક મહિમા

નવરાત્રીના પ્રથમ દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. માતાજીનું વાહન વૃષભ (બળદ) છે અને તેમના જમણા હાથમાં ત્રિશૂળ તથા ડાબા હાથમાં કમળ શોભે છે. ધાર્મિક માન્યતા અનુસાર, મા શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા, શક્તિ અને સકારાત્મકતાની પ્રેરણા મળે છે. 🙏🚩

#MaaShailputri #Navratri2026 #નવરાત્રી #Navdurga #FirstDayOfNavratri

## Stats

- **Views:** 556
- **Likes:** 7
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

firstdayofnavratri, નવરાત્રી, navdurga, maashailputri, navratri2026

---
Copyright (c) Gondola