# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DeTbdPmDZ_K
- **Gondola URL:** https://gondola.cc/posts/71602567-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/3900674f52.jpg
- **Posted:** 2026-10-10T06:22:01.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

નવરાત્રી દરમિયાન દીકરીઓ અને નાગરિકોની સુરક્ષા માટે વડોદરા જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. ગરબા મેદાનોમાં સુરક્ષા વધારવા ખાસ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે.

 ગરબા મેદાનમાં મૂકેલા QR કોડ સ્કેન કરીને સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાઈ શકાશે; ઘરે સુરક્ષિત પહોંચવા સુધીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહેલ કરાઈ છે.

જિલ્લામાં 600થી વધુ ગરબા આયોજનોમાં 2,500થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓ બંદોબસ્તમાં રહેશે. મહિલા પોલીસ પરંપરાગત પોશાકમાં પણ તૈનાત રહેશે.

#Vadodara #Navratri2026 #GujaratPolice #WomenSafety #Garba #NavratriSpecial #GujaratNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 6
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

vadodara, navratri2026, gujaratnews, garba, womensafety, gujaratpolice, samachardiary, navratrispecial, breakingnews

---
Copyright (c) Gondola