# @jamnagaronlinemarketing on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DfIKCBjN6F8
- **Gondola URL:** https://gondola.cc/posts/78888145-jamnagaronlinemarketing-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/1f1c33dbbd.jpg
- **Posted:** 2026-10-30T17:49:34.000+00:00
- **Account Owner:** Jamnagar Online Marketing (@jamnagaronlinemarketing) — https://gondola.cc/jamnagaronlinemarketing

## Caption

🪔 મીઠી યાદો, ચટપટી વાતો… દિવાળીનો સ્વાદ જ કંઈક અલગ હોય છે!🧡✨

દિવાળીની રોશની હોય, પરિવારનો સાથ હોય અને સાથે હોય મનપસંદ મીઠાઈ અને નમકીન… તો ઉજવણી બની જાય યાદગાર! ❤️

આ દિવાળીએ મીઠાઈની મીઠાશથી સંબંધોને વધુ મધુર બનાવો અને ચટપટી નમકીન સાથે દરેક મહેફિલમાં ઉમેરો સ્વાદનો તડકો! 😍

🎁 From Premium Mithai to Crunchy Namkeen & Festive Delights — we've got your Diwali cravings covered!

કારણ કે તહેવારની સાચી મજા તો અપનાઓ સાથે સ્વાદ વહેંચવામાં જ છે! 🪔

Kamlesh Dairy & Sweets — Since 1982
Yaadon Bhari Mithash.🧡

📍 Matru Vandana, 54-Digvijay Plot, Jamnagar
📞 Order & Enquiry: 94279 79245

#Diwali #Sweets #IndianSweets #Mithai #Namkeen

[Gift Hampers, Diwali Gifts, Diwali Sweets, Mithai, Indian Sweets]

## Stats

- **Views:** 0
- **Likes:** 10
- **Shares:** 0
- **Comments:** 0

## Credits

No public credits are recorded here. This does not identify who made the post.

## Tags

sweets, indiansweets, diwali, namkeen, mithai

---
Copyright (c) Gondola