# @jamnagaronlinemarketing on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/De9KsGGje2t
- **Gondola URL:** https://gondola.cc/posts/78888176-jamnagaronlinemarketing-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/0ca1e20dc6.jpg
- **Posted:** 2026-10-26T11:23:36.000+00:00
- **Account Owner:** Jamnagar Online Marketing (@jamnagaronlinemarketing) — https://gondola.cc/jamnagaronlinemarketing

## Caption

જામનગરવાસીઓ, બાંધણીની ખરીદી કરવાનું વિચારો છો? તો આ તક ચૂકતા નહીં! 💙

🔥 હવે એક સાડી પણ મળશે હોલસેલ ભાવે!

જામનગરના પ્રખ્યાત ઉમરભાઈ બાંધણીવાળા લઈને આવ્યા છે…
✨ બાંધણીનો મહાખજાનો ! ✨

💙 મોડલ ગજી સિલ્ક સાડી માત્ર ₹1,500 થી શરૂ! 💛 પ્યોર ગજી સિલ્ક સાડી ₹5,000 થી શરૂ! 💙 બાંધણી સાડીઓની અવનવી ડિઝાઇન! 💛 દુપટ્ટા, ડ્રેસ મટીરિયલ અને બ્રાઇડલ ચણિયાચોળી!

🛍️ ₹5,000 થી ₹50,000 સુધીની પ્યોર બાંધણી સાડીઓ પણ હોલસેલ ભાવે!

📅 26 થી 31 ઓક્ટોબર, 2026 ⏰ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી
📍 મહાપ્રભુજી બેઠક રોડ, સાલુપીર દરગાહ પાસે, આરાધના રેસિડેન્સી શેરી, જામનગર.
📞 70166 34594

#Bandhani #Jamnagarbandhani #JamnagarShopping #BandhaniSaree #bandhanidupatta

[Bandhani Sarees Jamnagar, Umarbhai Bandhanivala, Pure Gaji Silk Sarees, Bridal Chaniya Choli, Wedding Shopping Jamnagar, Bandhani Collection]

## Stats

- **Views:** 0
- **Likes:** 54
- **Shares:** 0
- **Comments:** 0

## Credits

No public credits are recorded here. This does not identify who made the post.

## Tags

bandhani, jamnagarbandhani, bandhanidupatta, bandhanisaree, jamnagarshopping

---
Copyright (c) Gondola