# @jamnagaronlinemarketing on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DFLT2D8NWRZ
- **Gondola URL:** https://gondola.cc/posts/78898842-jamnagaronlinemarketing-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/2bf0fc4b10.jpg
- **Posted:** 2025-01-23T17:36:43.000+00:00
- **Account Owner:** Jamnagar Online Marketing (@jamnagaronlinemarketing) — https://gondola.cc/jamnagaronlinemarketing

## Caption

✈️✨જામનગરમાં સૂર્યકિરણ ટીમ દ્વારા દિલધડક એર-શો નું આયોજન 🇮🇳 
તા. ૨૫-૨૬ જાન્યુઆરી દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક ટીમનો અદ્ભુત એર શો યોજાશે. એશિયાની એકમાત્ર 9 વિમાનોની ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કે જેને SKAT પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2022 પછી ફરી એક વાર આ વર્ષે જામનગરવાસીઓ આ દિલધડક એર-શો ના સાક્ષી બનશે. #topstoriesofjamnagar 

તારીખ: ૨૫-૨૬ જાન્યુઆરી, ૨૦૨૫
સ્થળ: ન્યુ જામનગર સર્કલ, ખંભાળીયા હાઈવે, જામનગર
સમય: બપોરે ૨:૧૫ વાગ્યાથી

#Jamnagar #IndiaAirForce #IAF #SuryaKiran #Airforce  #suryakiranaerobaticteam #suryakiranairshow #airshow
#SKAT #Jamnagaronlinemarketing #JOM #jamnagarairshow

## Stats

- **Views:** 0
- **Likes:** 864
- **Shares:** 0
- **Comments:** 1

## Credits

No public credits are recorded here. This does not identify who made the post.

## Tags

suryakiranaerobaticteam, jamnagarairshow, jamnagar, iaf, skat, jom, suryakiranairshow, suryakiran, airshow, airforce, jamnagaronlinemarketing, indiaairforce, topstoriesofjamnagar

---
Copyright (c) Gondola