# @jamnagaronlinemarketing on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DBeUzmNynUK
- **Gondola URL:** https://gondola.cc/posts/78899353-jamnagaronlinemarketing-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/d3f757c4ba.jpg
- **Posted:** 2024-10-23T16:48:14.000+00:00
- **Account Owner:** Jamnagar Online Marketing (@jamnagaronlinemarketing) — https://gondola.cc/jamnagaronlinemarketing

## Caption

હેલ્લો જામનગર,  આવી ગઈ છે દિવાળી ની પેલા દિવાળી 🤩🤩
Mahavir Electronics - LG BEST SHOP ફરી લઈને આવી ગયું છે - સૌથી સસ્તા 10 દિવસ - દિવાળી નો સૌથી મોટો મહાસેલ. તો હવે ઇલેક્ટ્રોનિક્સ ખરીદવામાં રાહ જોવાની જરૂર નથી. 

જામનગરવાસીઓ આ દિવસો દરમિયાન સ્ટોર પર આવો અને મેળવો કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર્સ, ફાઇનાન્સ ની સુવિધા અને સાથે દરેક purchase સાથે મેળવો assured ગિફ્ટ

અહીં તમને મળી રહેશે LG Products ની વિશાળ શ્રેણી જેમ કે Smart TV, Refrigerator, Air Conditioner, Washing Machine, Oven, Dishwasher તેમજ બીજું ઘણું બધું. 

LG ના આ મેગા Celebration ઓફર માં તમને મળશે 
👉🏻500 રૂપિયા થી લઇને 7000 રૂપિયા સુધીનું 'INSTANT DISCOUNT'
👉🏻દરેક પ્રોડક્ટ સાથે રૂપિયા 20000 સુધીની મોંઘી ગિફ્ટ
👉🏻તેમજ ક્રેડિટકાર્ડ્સ પર 26% સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક 
 👉🏻બધા ટીવી પર 3 વરસ ની પુરી વોરંટી. 
અને સાથે સાથે સરળ EMI ની સગવડ તો ખરી જ. 

તો offers નો લાભ લેવાનું ચૂક્શો નહીં. 
આજે જ મુલાકાત લો. 

📍 
Mahavir Electronics - LG BEST SHOP, ગુરુક્રુપા હાઇટ્સ, શરૂ સેકશન રોડ, શિવમ પેટ્રોલિયમ ની પાસે, જામનગર.

📞 For more details call us on 
9924222332

#Jamnagar #lgindia #lgelectronics #lgbestshop #lgbestshopinjamnagar #indiakacelebration #MahavirElectronics #Jamnagaronlinemarketing #JOM

## Stats

- **Views:** 113,234
- **Likes:** 2,215
- **Shares:** 0
- **Comments:** 0

## Credits

No public credits are recorded here. This does not identify who made the post.

## Tags

jamnagar, lgelectronics, jom, jamnagaronlinemarketing, indiakacelebration, lgindia, lgbestshopinjamnagar, mahavirelectronics, lgbestshop

---
Copyright (c) Gondola