# @jamnagaronlinemarketing on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DAdxj6_Kahk
- **Gondola URL:** https://gondola.cc/posts/78899520-jamnagaronlinemarketing-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/b6cd264d2e.jpg
- **Posted:** 2024-09-28T15:06:52.000+00:00
- **Account Owner:** Jamnagar Online Marketing (@jamnagaronlinemarketing) — https://gondola.cc/jamnagaronlinemarketing

## Caption

હેલો જામનગર વાસીઓ , ખુશીઓની લહેર આવી ગઈ છે, નવરાત્રીના નવ દિવસ ધૂમ મચાવવા અને ગરબે ઘુમવા માટે ખેલૈયાઓ ની તૈયારી સાથે અમે પણ તૈયાર છીએ. જી હા મોમાઈ ડ્રેસીઝ જ્યાં તમને મળશે નવરાત્રી માટેના સ્પેશિયલ કેડિયા પતિયલા તેમજ ચણિયાચોળી માં અવનવી વેરાયટી. 

તેમજ ખાસ ગરબી માટે કૃષ્ણ અને માતાજીના ફેન્સી ડ્રેસ. 

અહીં તમને ૩ વર્ષના બાળક થી લઈને બધી સાઇઝ માટે છોકરા છોકરીઓ માટે તદ્દન ટ્રેન્ડિંગ ડિઝાઇન વાળા કેડિયા પતિયાલા અને ચણિયાચોળી મળી રહેશે...

આ સિવાય અવનવી પાઘડીઓનું વિશાળ કલેક્શન. જોતા જ આંખોને ગમી જાય તેવી ખુબસુરત ડિઝાઇન અને કલર્સ. 

📍 Address:
Momai Dresses
Pancheswar Tower Road,Jamnagar
📱 93281 99997 | 93772 99996

#Jamnagar #Navratri #navratrinight #Navratri2023 #navratrigarba #NavratriinJamnagar #navratrivibes
#chaniyacholi #traditionalwear #navratridress
#chaniyacholicollection #kediya #paghadi
#FancyDress #CostumeRental

Reel Ads designed & promoted by #Jamnagaronlinemarketing #JOM

## Stats

- **Views:** 212,257
- **Likes:** 4,499
- **Shares:** 0
- **Comments:** 0

## Credits

No public credits are recorded here. This does not identify who made the post.

## Tags

navratrinight, costumerental, fancydress, jamnagaronlinemarketing, navratri, chaniyacholicollection, navratri2023, kediya, jamnagar, navratridress, chaniyacholi, jom, navratrigarba, navratrivibes, navratriinjamnagar, traditionalwear, paghadi

---
Copyright (c) Gondola