# @jamnagaronlinemarketing on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/C2WQ8lsqBPW
- **Gondola URL:** https://gondola.cc/posts/78900857-jamnagaronlinemarketing-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/9c84d7f9f4.jpg
- **Posted:** 2024-01-21T03:54:37.000+00:00
- **Account Owner:** Jamnagar Online Marketing (@jamnagaronlinemarketing) — https://gondola.cc/jamnagaronlinemarketing

## Caption

🙏 જય શ્રી રામ જામનગર નિવાસીઓ 🚩 
રામોત્સવ ને ધ્યાનમાં રાખીને  LG અને મહાવીર ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યા છે 'Diya Drawing Competition' બધા બાળકો માટે. 

Age Group A - Class ૧-૪ 
Age Group B - Class ૫-૭

સ્પર્ધા ના નિયમ આ મુજબ છે. 

• બાળકો ને A4 કલર શીટ આપવામાં આવશે જેમાં દીવાની આઉટ લાઈન હશે (ફોટો મુજબ). બાળકો એ તેમાં કલર પુરવાના. 

• પાણી વાળા કલર ની ચાલે. 

• બાળક દીઠ ૧ એન્ટ્રી માન્ય ગણાશે. 

• બાળકો એ શાળા નું ID ભેગુ રાખવું. 

• બધા બાળકો ને સર્ટિફિકેટ અને ગીફ્ટ આપવામાં આવશે. 

• જે સ્પર્ધા જીતશે એને LG તરફ થી ગીફ્ટ હેમ્પર આપવામાં આવશે. 

• LG મહાવીર ઇલેક્ટ્રોનિક્સ ના સ્ટાફ નું નિર્ણય માનનીય ગણાશે. 
 
Timings: January 20-21 ( 
શનિવાર અને રવિવાર)

સવારે ૧૧ વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી
 
Location: LG Best Shop, Mahavir Electronics, Gurukrupa Heights, Saru section road, near Shivam petrol pump, Jamnagar
 
Contact Number: 9924222332

#Jamnagar #lgindia #LGBestShop #electronics #electronicstore #mahavirelectronics #ramotsav #rammandirayodhya #ayodhyarammandir🚩
#Jamnagaronlinemarketing #JOM

## Stats

- **Views:** 85,101
- **Likes:** 1,067
- **Shares:** 0
- **Comments:** 1

## Credits

No public credits are recorded here. This does not identify who made the post.

## Tags

jamnagaronlinemarketing, lgindia, rammandirayodhya, ramotsav, mahavirelectronics, lgbestshop, ayodhyarammandir, jamnagar, electronicstore, electronics, jom

---
Copyright (c) Gondola