# @jamnagaronlinemarketing on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/CynRhbfMHIF
- **Gondola URL:** https://gondola.cc/posts/78901341-jamnagaronlinemarketing-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/2435f01cd2.jpg
- **Posted:** 2023-10-20T08:21:56.000+00:00
- **Account Owner:** Jamnagar Online Marketing (@jamnagaronlinemarketing) — https://gondola.cc/jamnagaronlinemarketing

## Caption

🔥ધગધગતા અંગારા વચ્ચે રમતા
#જામનગર ના યુવકોનો મશાલ રાસ
Location: Shree Randal Ambika Garbi Mandal
Kadiawad Garbi Chowk #Jamnagar
.
.
.
.
. 
#જામનગર ના કડીયાવાડ વિસ્તારમાં આવેલા 
શ્રી રાંદલ અબિંકા ગરબીમંડળ દ્વારા થતા યુવકોના રાસ 
સૌનું ધ્યાન આકર્ષે છે. યુવકો અહીં મશાલ સાથે સળગતા અંગારા વચ્ચે પરંપરાગત વસ્ત્રોમાં રાસ રમે છે. 
આ રાસની તૈયારીઓ માટે એક મહિના સુધી યુવકો 
તૈયારીઓ પણ કરતા હોય છે.

શહેરોમાં જ્યાં અવાર્ચીન ગરબા ડિજે પર ફિલ્મી ગીતો સાથે રમાતા હોય છે. ત્યારે જામનગરમાં પ્રાચીન ગરબા રાસ જીવંત છે અને પરંપરાગત રાસને જાળવી રાખવાના આ પ્રયાસને લોકો આવરે છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન આર્વાચીન ગરબાની ધુમ વચ્ચે અનેક પ્રાચીન ગરબાની પરંપરા જોવા મળે છે. જામનગરના એક એવા અનોખા પ્રાચીન ગરબા છે. જેને જોવાવાળા પણ દંગ રહી જાય છે.

Video by
@adityagajkaran
@kishan_radia

#Navratri #mashalraas #traditionalgarba #Navratri2023 #navratrigarba #gujarattourism
#iggujarat #ig_gujarat #exploregujarat
#incredible_gujarat #exploringgujrat
#navratrinights #garbanight
#Jamnagaronlinemarketing #JOM

## Stats

- **Views:** 73,530
- **Likes:** 3,628
- **Shares:** 0
- **Comments:** 15

## Credits

No public credits are recorded here. This does not identify who made the post.

## Tags

navratri2023, jom, navratrigarba, exploregujarat, traditionalgarba, incredible_gujarat, exploringgujrat, garbanight, mashalraas, ig_gujarat, જામનગર, gujarattourism, jamnagaronlinemarketing, navratri, navratrinights, iggujarat, jamnagar

---
Copyright (c) Gondola