# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DfZCaEnkx0D
- **Gondola URL:** https://gondola.cc/posts/82769571-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/041993b7da.jpg
- **Posted:** 2026-11-06T07:10:26.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ભીષણ બવંડરનો કહેર, ચાપેકો એરપોર્ટને ભારે નુકસાન!

બ્રાઝિલના સાંતા કેટરિના વિસ્તારમાં આવેલા વિનાશક બવંડરનો નવો વીડિયો સામે આવ્યો છે. તોફાનની તીવ્રતાથી ચાપેકો એરપોર્ટને ભારે નુકસાન થયું છે, જ્યારે આસપાસના વિસ્તારોમાં પણ મોટા પાયે તારાજી સર્જાઈ છે.

#Brazil #SantaCatarina #Tornado #ChapecoAirport #StormDamage #બ્રાઝિલ #બવંડર

## Stats

- **Views:** 0
- **Likes:** 48
- **Shares:** 0
- **Comments:** 0

## Credits

No public credits are recorded here. This does not identify who made the post.

## Tags

બવંડર, બ્રાઝિલ, stormdamage, chapecoairport, santacatarina, tornado, brazil

---
Copyright (c) Gondola