# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DfWeJ6_gbsJ
- **Gondola URL:** https://gondola.cc/posts/82769672-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/06d275dd11.jpg
- **Posted:** 2026-11-05T07:15:09.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સરકારી સબસિડીવાળા યુરિયા ખાતરની 2,500 બેગ ઝડપાઈ!

ઉનાવામાં રિયા એસ્ટેટ પાછળ આવેલા ગણેશ એગ્રોના ગોડાઉનમાં ઊંઝા મામલતદાર અને મહેસાણા LCBની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અંદાજે 2,500 બેગ સરકારી સબસિડીવાળું યુરિયા ખાતર મળી આવ્યું હતું. ખાતરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તે દિશામાં તંત્રએ તપાસ તેજ કરી છે.

#Mehsana #Unava #UreaFertilizer #FertilizerRaid #SubsidizedFertilizer #GujaratNews #મહેસાણા #ઉનાવા #યુરિયાખાતર

## Stats

- **Views:** 0
- **Likes:** 50
- **Shares:** 0
- **Comments:** 0

## Credits

No public credits are recorded here. This does not identify who made the post.

## Tags

gujaratnews, subsidizedfertilizer, મહેસાણા, ureafertilizer, mehsana, fertilizerraid, યુરિયાખાતર, unava, ઉનાવા

---
Copyright (c) Gondola