✈️ જામનગર એરપોર્ટનો દેશભરમાં ડંકો! 🇮🇳
ગુણવત્તા, સેવા અને મુસાફર સંતોષમાં જામનગર એરપોર્ટ બન્યું રાષ્ટ્રીય ગૌરવ ✨
#topstoriesofjamnagar
📊 Customer Satisfaction Index (CSI) સર્વે મુજબ
🇮🇳 દેશના 63 એરપોર્ટ્સમાંથી ચોથું સ્થાન
🇬🇺 ગુજરાતમાં દ્વિતિય ક્રમ
⭐ 5 માંથી 4.96 નો ઉત્તમ સ્કોર
સ્વચ્છતા, વ્યવસ્થા અને મુસાફર કેન્દ્રિત સેવાઓથી જામનગર એરપોર્ટ આજે દેશના શ્રેષ્ઠ એરપોર્ટ્સમાં સ્થાન પામ્યું છે.
જામનગર માટે ગૌરવની ક્ષણ! 🙌
#Jamnagar #jamnagarnews #jamnagar_instagram #jamnagar_gujarat