ગુજરાતભરમાં રામનવમીની ભવ્ય ઉજવણી 🚩🙏
શોભાયાત્રાઓ, ભજન-કીર્તન અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવો સાથે રાજ્યભરમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો...
સાવરકુંડલા થી માંડીને અમદાવાદ, ધોળકા, જૂનાગઢ, ધોરાજી, જાફરાબાદ, અમરેલી અને માંડલ સુધી ભવ્ય કાર્યક્રમો યોજાયા 🔥
ખાસ કરીને માંડલના કડવાસણનગરમાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા અને અમરેલીમાં કોમી એકતાનું દૃશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું ❤️
#RamNavami #JaiShreeRam #GujaratNews #pranpratistha SamacharDiary