Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
આડેસર પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન મોટી કાર્યવાહી કરી બે શખ્સોને ગેરકાયદેસર દેશી બંદૂકો સાથે ઝડપી પાડ્યા. નર્મદા કેનાલ નજીક શિકારના બહાને ફરતા આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો. 📍 આડેસર, કચ્છ 🖊️ રિપોર્ટર: ફારૂક ઝાબઈ
#Adesar
#KutchPolice
#IllegalWeapons
#BreakingNews
#samachardiary24x7
Posted on Instagram at
3/25/2026, 11:03:27 PM
23
23
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
samachardiary24x7
illegalweapons
kutchpolice
adesar
breakingnews
Add tag
Add event / campaign