રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ વિતરણ માટે નવી ગાઈડલાઈન જાહેર 🚨
ખેડૂતો અને ટેલિકોમ કંપનીઓને ખાસ છૂટછાટ, જ્યારે સામાન્ય જનતા માટે નિયમ કડક યથાવત 🚫
સંગ્રહખોરી રોકવા સરકારનો મોટો નિર્ણય!
#PetrolDiesel #GujaratNews #FuelRules #FarmersRelief #Telecom BreakingNews SamacharDiary24x7
રિપોર્ટર: રાજેન્દ્ર સિંહ સોલંકી (પંચમહાલ), સમાચાર ડાયરી 24x7