કડીમાં અફવાઓના કારણે પેટ્રોલ પંપ પર ભારે ભીડ 😨⛽
લોકોમાં ‘પેનિક ફ્યુઅલિંગ’નો માહોલ, લાઈનો લાંબી 🚗
સરકારની સ્પષ્ટતા છતાં ગભરાટ યથાવત
તંત્રની અપીલ — અફવાઓથી દૂર રહો 🙏
📍 રિપોર્ટર: હિમાંશુ પટેલ, સમાચાર ડાયરી 24x7
#Kadi #PetrolPump #FuelCrisis #PanicFueling #GujaratNews SamacharDiary BreakingNews