હાંસલપુર પાસે જોખમી સ્પીડ બ્રેકરો બન્યા અકસ્માતનું કારણ 🚧
ફરી ટેમ્પો પલટી જતા ચાલક ઈજાગ્રસ્ત 🚑
સ્થાનિકોમાં રોષ, તંત્ર સામે ઉઠ્યા પ્રશ્નો 😡
👉 તમે શું કહો છો? આવા સ્પીડ બ્રેકરો દૂર થવા જોઈએ? Comment કરો ⬇️
#Hansalpur #Mandal #RoadSafety #Accident #GujaratNews SamacharDiary