વિસનગરમાં કરોડોની જમીન મુદ્દે ત્રણ પક્ષકારો વચ્ચે ઘર્ષણ 🔥
કોર્ટમાં કેસ હોવા છતાં કોંગ્રેસ દ્વારા કબજો લેવાનો પ્રયાસ ❗
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ ખાલી કરાવ્યું 🚨
DYSP અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર વચ્ચે તંગદિલી
સ્થળ પર ઉગ્ર બોલાચાલીનો માહોલ
👉 શું આ રાજકીય દબાણ છે કે કાનૂની લડત?
તમારું મત જણાવો👇
#Visnagar #Mehsana #LandDispute #Congress #gujaratnews