facebook pixel
યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! 92,700 મેટ્રીક ટન LPG ભરેલાં “શિવાલીક” અને “નંદાદેવી” જહાજ સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ચૂક્યા છે. આ જહાજો 16-17 માર્ચે મુન્દ્રા અને કંડલા બંદર પહોંચશે, જેના કારણે દેશમાં ચાલી રહેલી LPG અછતમાં રાહત મળવાની સંભાવના છે. બીજી તરફ હજુ 22 જહાજો સાથે 611 ભારતીયો ત્યાં ફસાયેલા હોવાનું પણ સરકારે જણાવ્યું છે. #LPG #GasShortage #IndiaNews #HormuzStrait #GujaratPorts SamacharDiary24x7

 3.7k

 47

 3.7k

    Suggested Credits
    Tags, Events, and Projects