facebook pixel
લાલપુર પોલીસ અને GEBની સંયુક્ત કામગીરીમાં 25 જેટલા સંદિગ્ધ ઇસમોના સ્થળોએ વીજ ચેકિંગ કરવામાં આવ્યું. જેમાં 12 ઇસમો વીજ ચોરી કરતા ઝડપાયા અને કુલ ₹5.57 લાખનો દંડ ફટકારાયો. #Lalpur #PoliceAction #GEB #ElectricityTheft #GujaratNews

 9

    Suggested Credits
    Tags, Events, and Projects