⚡ હાંસલપુર પાસે મારુતિ સુઝુકી કંપનીના ગેટ નંબર-5 સામે જોખમી હાલતમાં ઉભેલો વીજપોલ અકસ્માતની ભીતિ ઊભી કરી રહ્યો છે. ભારે ટ્રાફિક વચ્ચે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થાનિકોમાં ચિંતા. તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી.
#Mandal #Hansalpur #MarutiSuzuki #ElectricPole #gujaratnews