અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સરદાર બ્રિજ નીચે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર ફેલાઈ. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે. ઘટના હત્યા છે કે આત્મહત્યા તે અંગે તપાસ ચાલી રહી છે.
📍 રિપોર્ટર: ભાવિક પટેલ, અમદાવાદ
#Ahmedabad #Riverfront #SabarmatiRiverfront #CrimeNews #GujaratNews SamacharDiary24x7