બાકરોલ (બુજર્ગ) ખાતે રૂદ્રા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગેરકાયદેસર પોલીથીન થેલી બનાવતી ફેક્ટરી પર અમદાવાદ ગ્રામ્ય SOGનો દરોડો.
પોલીસે 8.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સલીમમિયા મલેકને ઝડપી પાડ્યો. મામલે GPCBને રિપોર્ટ આપી આગળની કાર્યવાહી શરૂ.
#AhmedabadRural #SOG #Bakrol #IllegalPlastic #samachardiary24x7