બેચરાજી પાસે કાલરી–દેલવાડા રોડ પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત બાદ બંને વાહનમાં આગ લાગી. કાર સંપૂર્ણ બળી ગઈ જ્યારે ડમ્પરમાં પણ આગ લાગી હતી. મારુતિ સુઝુકી પ્લાન્ટની ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
#Becharaji #Accident #Fire #MehsanaNews #GujaratNews SamacharDiary24x7