અમદાવાદ ગ્રામ્યના મોરૈયા GIDC વિસ્તારમાં મોરૈયા પેકેજિંગ કંપનીમાં ભયંકર આગ લાગી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક પહોંચ્યું. ગજરાજ સહિત 10થી વધુ ફાયર ગાડીઓ દ્વારા આગ કાબૂમાં લેવા પ્રયાસ.
#Ahmedabad #FireNews #BreakingNews #GIDC #GujaratNews SamacharDiary24x7