facebook pixel
ભરૂચ જિલ્લામાં વિકાસને ગતિ 🚧 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹1350.68 કરોડના 139 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ સહિતના અનેક પ્રકલ્પોથી જિલ્લાને મળશે નવી સુવિધાઓ. 🎥 રિપોર્ટર: મેહુલ પટેલ, ભરૂચ #Bharuch #BhupendraPatel #GujaratDevelopment #SamacharDiary #BreakingNews GujaratNews

 4.1k

 50

 4.1k

    Suggested Credits
    Tags, Events, and Projects