⚡ બેચરાજી–વીરમગામ મુખ્ય રોડ પર જીવંત વીજ વાયર તૂટી પડતાં અફરાતફરી મચી. લોકોના જીવ જોખમમાં મુકાયા છતાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. સ્થાનિકોએ રસ્તો બંધ કરી વાયર સાઇડમાં કર્યો અને UGVCL સામે રોષ વ્યક્ત કર્યો.
#Becharaji#UGVCL#GujaratNews#SamacharDiary#breakingnewstoday