facebook pixel
અંકલેશ્વરમાં પ્રથમવાર વડાપ્રધાનના જીવન પર આધારિત ભવ્ય “નમોત્સવ” મેગા મલ્ટીમીડિયા શો યોજાવા જઈ રહ્યો છે. 📅 11 માર્ચ 2026 ⏰ સાંજે 6:00 વાગ્યે 📍 યુટિલિટી પ્લોટ-2 ગ્રાઉન્ડ, ESIC હોસ્પિટલ સામે, GIDC અંકલેશ્વર ભારતીય સંસ્કૃતિ અને પ્રેરણાદાયક જીવનપ્રસંગોને દર્શાવતો આ કાર્યક્રમ લોકો માટે ખાસ આકર્ષણ બની રહેશે. #NamoUtsav #Ankleshwar #samachardiary24x7

 3.2k

 98

 3.2k

    Suggested Credits
    Tags, Events, and Projects