⚠️ ઈરાન–અમેરિકા યુદ્ધની અસર હવે રસોડા સુધી પહોંચતી જોવા મળી રહી છે.
મહેસાણામાં ગેસ સિલિન્ડર માટે લોકો વહેલી સવારથી જ એજન્સી બહાર લાઈનમાં ઉભા જોવા મળ્યા. અછતની અફવાઓ વચ્ચે લોકોમાં ગેસ મેળવવાની ઉતાવળ જોવા મળી રહી છે.
#Mehsana#GasCylinder#IranAmericaWar#GujaratNews#SamacharDiary24x7