facebook pixel
⚖️ રાજકુમાર જાટ કેસમાં SIT રિપોર્ટ ગણેશ ગોંડલને મોટી રાહત. હાઈકોર્ટ દ્વારા રચાયેલી SITએ તપાસ બાદ ક્લીનચિટ આપતો રિપોર્ટ રજૂ કર્યો. રિપોર્ટ મુજબ રાજકુમાર જાટનું મોત હત્યા નહીં પરંતુ અકસ્માત હોવાનું સામે આવ્યું. 📅 હવે કેસની વધુ સુનાવણી 29 જૂન, 2026ના રોજ થશે. #SamacharDiary #GujaratNews #Gondal #HighCourt #breakingnewsindia

 5.4k

 91

 5.4k

    Suggested Credits
    Tags, Events, and Projects