facebook pixel
હિમતનગરમાં ‘દિવ્યશક્તિ મેરેજ બ્યુરો’ના નામે ચાલતું લૂંટેરી દુલ્હન કૌભાંડ બહાર આવ્યું. 💍 બોગસ લગ્ન કરાવી 13.83 લાખની છેતરપિંડી કરનાર ગેંગનો LCB દ્વારા પર્દાફાશ. 👮‍♂️ બે મહિલા સહિત 4 આરોપી ઝડપાયા ⚠️ 5 આરોપીઓ હજુ ફરાર પોલીસે વધુ તપાસ હાથ ધરી. #Himmatnagar #Sabarkantha #CrimeNews #MarriageBureauScam #samachardiary24x7

 4.8k

 59

 4.8k

    Suggested Credits
    Tags, Events, and Projects