facebook pixel
⚡ બેચરાજી સ્વદેશી મેળામાં સુરક્ષા પર સવાલ સ્વદેશી મેળામાં ખુલ્લા વીજ વાયરો અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા ના હોવાના કારણે સ્થાનિક લોકોમાં ચિંતા. થોડા સમય પહેલા વીજ કરંટ લાગવાથી એક બાળકનું મૃત્યુ થયાની ઘટના પછી પણ સુરક્ષામાં ખામીઓ હોવાના આક્ષેપ. 📍 બેચરાજી 🎤 રિપોર્ટર: પ્રદીપ ઠાકોર #Becharaji #SwadeshiMela #GujaratNews #samachardiary24x7

 13.1k

 459

 13.1k

    Suggested Credits
    Tags, Events, and Projects