facebook pixel
સામખીયારી પોલીસની સફળ કામગીરી. શિકારપુર ગામનો અબ્દુલ ઇસ્માઇલભાઈ ત્રાયા દેશી બંદૂક સાથે ઝડપાયો. 🔹 આરોપી: અબ્દુલ ઇસ્માઇલભાઈ ત્રાયા (ઉ.વ. ૨૧) 🔹 મુદ્દામાલ: દેશી બંદૂક (કિં. રૂ. ૫૦૦૦) 🔹 રિપોર્ટર: ફારૂક ઝાબઈ #SamacharDiary #CrimeNews #KutchNews #SamakhiyariPolice #gujaratpolice

 51

    Suggested Credits
    Tags, Events, and Projects