facebook pixel
અમદાવાદના સાણંદ GIDC વિસ્તારમાં SMC નો મોટો દરોડો 🚔 🍾 11,332 દારૂની બોટલો સાથે 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત 🚗 3 વાહનો અને મોબાઇલ પણ કબ્જે 👤 એક આરોપી ઝડપાયો, મુખ્ય સુત્રધાર ફરાર 📍 સાણંદ-વિરમગામ હાઇવે પર માનસી ઇન્ડસ્ટ્રી પ્લોટમાં ચાલતું હતું દારૂનું કટીંગ #Ahmedabad #Sanand #SMC #PoliceRaid #LiquorCase BreakingNews SamacharDiary24x7

 17.6k

 832

 17.6k

    Suggested Credits
    Tags, Events, and Projects