facebook pixel
બહુચરાજી ચૈત્રી પૂનમ મેળામાં ફૂડ વિભાગની સઘન તપાસ 🚨 🍽️ 16થી વધુ ફૂડ સ્ટોલ અને હોટલો પર ચેકિંગ ❌ બળેલું તેલ, મિક્ષ ભજીયા, પાણીપુરી મસાલો સ્થળ પર જ નષ્ટ 🥛 મીઠાઈ, ફરસાણ અને મિલ્ક પ્રોડક્ટના સેમ્પલ લેવામાં આવ્યા ✅ શ્રદ્ધાળુઓને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળે તે માટે તંત્ર સતર્ક #Mehsana #Bahucharaji #FoodSafety #ChaitriPoonam #samachardiary24x7

 145.8k

 6.6k

 9

 145.8k

    Suggested Credits
    Tags, Events, and Projects