હવે ડેટાની જબરદસ્તી નહીં! 🚫💻
TRAI લાવ્યું છે નવો નિયમ! હવે મળશે માત્ર કોલિંગ અને SMS વાળા બજેટ ફ્રેન્ડલી પ્લાન્સ. ટેલિકોમ કંપનીઓને નવા સસ્તા વાઉચર્સ બહાર પાડવા માટે અપાયા આદેશ.
તમારું શું માનવું છે? આ નિર્ણયથી સામાન્ય જનતાને કેટલો ફાયદો થશે? કોમેન્ટમાં જણાવો! 👇
#TechNews #Telecom #MobileRecharge #IndiaNews #savings
સ્પેશિયલ રિપોર્ટ: મેહુલ પટેલ