મહેસાણાના તિરૂપતી શુકન બંગ્લોઝમાં ચોરીની ઘટના સામે આવી છે. બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોરોએ ₹1.10 લાખની મત્તા ઉઠાવી ફરાર થઈ ગયા. પરિવાર બહાર હોવાની તકનો લાભ લેવાયો. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
#Mehsana#TheftCase#GujaratNews#SamacharDiary#CrimeNews 🚨