કડી શહેરમાં ફરી ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે. હાઈવે પર 1 થી 1.5 કિમી સુધી વાહનોની લાઈનો લાગી, ગરમીમાં લોકો પરેશાન. ભારે વાહનોના કારણે હાલાકી વધી, સ્થાનિકોમાં રોષ. હવે બાયપાસ માર્ગની માંગ તેજ બની. 🚧🔥
#Kadi #TrafficJam #Mehsana #GujaratNews #SamacharDiary24x7 BreakingNews