facebook pixel
વડોદરામાં ગેસ ચોરીનું ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું છે, જ્યાં ગેસ એજન્સીના જ ટેમ્પો ચાલક દ્વારા સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરીને બ્લેકમાં વેચાતો હતો. શહેર એસ.ઓ.જી.ની કાર્યવાહી દરમિયાન 1.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ પોલીસ વધુ તપાસમાં લાગી છે. 📍સ્થળ: વડોદરા 🎤 રિપોર્ટર: ભાવિક પટેલ #VadodaraNews #GasScam #BreakingNews #SamacharDiary24x7 🚨

 30.1k

 388

 30.1k

    Suggested Credits
    Tags, Events, and Projects