લીમડીમાં કુલ્ફી બનાવતી ફેક્ટરીમાં એક્સપાયરી કેમિકલનો ઉપયોગ થતા ભંડાફોડ થયો છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે રમખાણ કરતી આ ફેક્ટરી લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ચાલતી હતી. તંત્ર હવે કયા પગલાં લે છે તે જોવાનું રહ્યું.
#Limbdi #FoodSafety #KulfiFactory #GujaratNews #HealthAlert SamacharDiary24x7 BreakingNews PublicHealth 🚨