મહેસાણા જિલ્લામાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ 🔥
કડીમાં યુવાનો પર હુમલાની ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ⚔️
ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરીએ મોટી રેલી 🚨
સમયસર કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચેતવણી ⚠️
#Mahesana #Kadi #KshatriyaSamaj #Protest #GujaratNews SamacharDiary