facebook pixel
ધોરાજી નજીક જેતપુર હાઈવે પર ગુરુકૃપા ટ્રાવેલ્સની બસ પલટી જતાં અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા. ડ્રાઇવરને ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી. 108 દ્વારા તમામને હોસ્પિટલ ખસેડાયા. #Dhoraji #Rajkot #BusAccident #GujaratNews #breakingnewsindia

 4.7k

 111

 4.7k

    Suggested Credits
    Tags, Events, and Projects