માંડલમાં દારૂબંધીના કાયદાની ખુલ્લેઆમ ઉડતી ધજાગરા! 🚨
પોલીસ સ્ટેશનથી થોડે અંતરે જ દારૂની બોટલોનો ઢગલો મળતા લોકોમાં રોષ 🔥
વાયરલ વિડિયોએ ઉઘાડ્યો તંત્રનો ભેદ – હવે કાર્યવાહી થશે કે નહીં? 🤔
📍 માંડલ
🎤 રિપોર્ટર: રાજભા સોલંકી
#Mandal #LiquorBan #GujaratNews #SamacharDiary #BreakingNews GroundReport