બેચરાજીમાં રામનવમીના પાવન દિવસે ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો 🙏🚩
ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા અને સમગ્ર ગામ “જય શ્રી રામ” ના નારા સાથે ગુંજી ઉઠ્યું 🔱✨
સેવાભાવી લોકોએ પાણી, પ્રસાદ અને સેવા આપી યાત્રાળુઓને સહાયતા કરી ❤️
📍 બેચરાજી
🎤 રિપોર્ટર: પ્રદીપ ઠાકોર
#Becharaji #RamNavami #Shobhayatra #JayShreeRam #GujaratNews SamacharDiary24x7 Bhakti Festival LocalNews 🚩🙏