facebook pixel
ખેડૂતોને મોટી રાહત આપતો સરકારનો નિર્ણય 🌾 વારસાઈ જમીન વ્યવહારોમાં હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લાગુ 💸 જંત્રી આધારિત ભારે ખર્ચમાંથી છૂટ મળતા વિવાદોમાં પણ થશે ઘટાડો ⚖️ સરળ પ્રક્રિયાથી વધશે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ 📈 #Gujarat #StampDuty #FarmersRelief #BhupendraPatel #landlaw

 17

    Suggested Credits
    Tags, Events, and Projects