મિડલ ઈસ્ટ યુદ્ધની અસર હવે કચ્છમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3નો વધારો થતાં વાહનચાલકોને વધારાનો ખર્ચ સહન કરવો પડી રહ્યો છે. આ ભાવવધારો સામાન્ય જનજીવન પર સીધી અસર કરી રહ્યો છે.
📍 રિપોર્ટર: ભાવિક પટેલ, કચ્છ
#KutchNews#FuelPriceHike#PetrolDiesel#MiddleEastCrisis#gujaratnews