facebook pixel
ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના ચેમ્બુવા જતા રોડ ઉપરથી સ્વીફ્ટ ગાડીની ડેકી તથા વચ્ચેની શીટમાંથી દારૂની બોટલો નંગ-૪૪૬ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૪,૧૯,૯૩૨/- ના મુદ્દામાલ પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, વાવ-થરાદ જિલ્લા પોલીસ#vavtharad #tharadpolice

 4.9k

 96

 5

 4.9k

    Suggested Credits
    Tags, Events, and Projects