થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જેતડા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ સ્વીફ્ટ ગાડી તથા પાયલોટીંગ કરતી ગાડી સાથે કુલ કિ.રૂ.૧૧૦૦૬રર/-ના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડી પ્રોડી કેશ શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ#vavtharad
#tharadpolice