થરાદ ચાર રસ્તા નજીક ગતરોજ સાંજના સુમારે એસ ટી બસ બંધ પડતા મુસાફરો અટવાયા...થરાદ થી રાધનપુર જતી બસ માત્ર બસ સ્ટોપ ની અંદરથી એક કિલોમીટર હાઈવે રોડ ચડતા બસ બંધ પડતા મુસાફરો અટવાયાએક કલાક એસ ટી બસ બંધ પડી રેતા નાના ફૂલકાઓ તેમજ મહિલાઓ પરેશાન....
#vavtharad #tharad #banaskantha